<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

તાઇવાનમાં ફરીથી ધરતીકંપના જોરદાર આંચકા આવ્‍યા : ન્‍યૂઝ ફર્સ્‍ટ

આ આંચકા બપોરે ૨.૪૬ કલાકે ૫.૨ની તીવ્રતાના હોવાના અને તાઇવાન અને ચીનમાં અનુભવાયાના અહેવાલ મળે છેઃ એપી સેન્‍ટર તાઇવાનથી ૧૭ કિમી વાનરોંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્‍ટી હોવાનું જાણવા મળે છે

(4:17 PM IST)