<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

મણિપુરમાં હિંસાનું ચક્ર અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી

મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર હુમલો કર્યો : ૨ જવાન શહીદ

આ બંને શહીદ જવાનો બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPFની ૧૨૮મી બટાલિયનના છે

(12:56 PM IST)