<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

તેલંગાણામાં નરેન્દ્રભાઈ કોંગ્રેસ ઉપર તૂટી પડ્યા

 તેલંગાણાના ઝહીરાબાદ ખાતે જાહેર રેલીને સંબોધતા નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી એસસી, એસટી, ઓબીસીની અનામતમાંથી મુસ્લિમોને અનામત આપવા નહીં દઉં. તેમણે કોંગ્રેસ ઉપર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવેલ અને કહેલ કે કોંગી સરકારો મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવા માગે છે.

(2:06 PM IST)