તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 8th May 2024
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં ઝેલમ નદીમાં બોટ પલટી, બે મજૂરો લાપતા
SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લીધા

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરાના હાથીવાડા વિસ્તારમાં જેલમ નદીમાં નવ મજૂરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લીધા છે જ્યારે બે હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
