તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
EDએ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયની ઓફિસ પર દરોડા પાડ્યા
મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ સાથે EDની ટીમ પહોંચી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ટેન્ડર કમિશન મની લોન્ડરિંગ કેસમાં રાંચીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની ઓફિસ પર દરોડા પાડી રહી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયનું કાર્યાલય પ્રોજેક્ટ ભવનમાં છે. મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ સાથે EDની ટીમ પહોંચી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
