તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
તેલંગાણાના કરીમનગર અને સરૂર નગરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે જાહેર સભા
મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ, રેલીઓ અને ડોર ટુ ડોર પ્રચાર

નવી દિલ્હી ; લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને ચોથા તબક્કાના મતદાન માટે તમામ પક્ષો પોતાની પુરી તાકાત લગાવી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ, રેલીઓ અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં, તેલંગાણાના કરીમનગર અને સરૂર નગરમાં ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે જાહેર સભાનો પ્રસ્તાવ છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
