તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
૨ જૂનથી હજ યાત્રાનો પ્રારંભ: સાઉદીએ આકરા પગલા લેવાની જાહેરાત કરી

૨ જૂનથી હજ યાત્રાનો પ્રારંભ: સાઉદી અરેબિયાએ આકરા દંડની જાહેરાત કરી:
નિર્ધારિત નિયમો - દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ ૨.૨૩ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારાશે.
પરવાનગી વિના હજ યાત્રા કરવી ગેરકાયદેસર, તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે. સુરક્ષા સબબ આકરા પગલાની તાકીદ
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
