તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટીએ સૌનો વિશ્વાસ જીતી લીધો છે, મને પૂરો વિશ્વાસ છે કે ચંડીગઢના દરેક કાર્યકર્તાની મહેનતના કારણે કમળ ચોક્કસપણે ખીલશે : વિજયભાઈ રૂપાણી

રાજકોટઃ ચંદીગઢ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંજય ટંડનને જંગી બહુમતીથી જીતાડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીએ સમર્થન કરવા સૂચવ્યું. તેમણે ઉદબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટીએ સૌનો વિશ્વાસ જીતી લીધો છે, મને પૂરો વિશ્વાસ છે કે ચંડીગઢના દરેક કાર્યકર્તાની મહેનતને કારણે કમળ ચોક્કસપણે ખીલશે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
