<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ભારતની ચુંટણીઓ વિષે આપણા અખબારો અને ચેનલો ભલે ગમે તે કહે ન્‍યુયોર્ક ટાઇમ્‍સે તેના બહુ જ વખાણ કર્યા

આપણા પોતાના અખબારો અને ટીવી ચેનલો ભારતની ચુંટણી વિષે  ભલે ગમે તેવું લખતા હોય અહી ન્‍યુયોર્ક ટાઇમ્‍સનો ભારતીય ચુંટણીઓ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો છે.જેમા તેણે ભારોભાર વખાણ કર્યા છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે આ ખરેખર પૃથ્‍વી પરનો સૌથી મહાન શો છે. જેમાં૭૦ કરોડથી વધુ માનવીય મતો તેમની પ્રાચીન સંસ્‍કૃતિને ભવિષ્‍યમાં આગળ લઇ જવા માટે નાનકડો ભાગ લે છે

જયારે નજીકમાં હિંસાવાદી પાકિસ્‍તાન,ચીન અને બર્મા જેવા પાડોશીઓ હોય ત્‍યારે આ ઓછા મહત્‍વનુંકરીને વિકાસ અને આતંકવાદ સામે લડવા અંગેના પણ આ પડકારો અને આવા પાડોશીઓને ધ્‍યાનમાં રાખીને તે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા રાષ્‍ટ્ર બન્‍યુ છે.સેંકડો ભાષાઓ ધર્મો અને સંસ્‍કૃતિઓ સાથે તે ટકી રહ્યું છે.એટલું જ નહી આગળ વધી રહ્યું છે.

એવું રાષ્‍ટ્ર,જયાં હિંદુ બુધ્‍ધ,જૈન અને શિખ ધર્મનો જન્‍મ થયો છે.જે વિશ્વમાં સૌથી વધુ મુસ્‍લીમ વસ્‍તી બાબતે બીજા નંબર પર છે.જયાં ૨૦૦૦ વર્ષ ઇસાઇ ધર્મ વસી રહ્યો છે.જયાં રોમનોએ તેમનુંબીજુ મંદિર બનાવ્‍યા પછી અહી રહ્યા છે.જયાં દલાઇલામા રહીને તિબેટીયન સરકાર ચલાવી રહ્યા છે.

જયાં પર્શીયાની પોતાની માતૃભૂમિમાંથી હાંકી કઢાયેલા ઝો રાષ્‍ટ્રીયનો સદીઓથી રહી રહ્યા છે. જયા આર્મેનીયનો સીરીયનો અને અન્‍યો રહેવા માટે આવે છેજયા પેરીસની ચોક સંસ્‍થામાં ઓઇસીડીના કહેવા અનુસાર છેલ્‍લા ૨૦૦૦ વર્ષમાંથી ૧૫૦૦ વર્ષ વિશ્વની સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા હતી અને માત્ર ૨૦૦ વર્ષ પહેલા વિશ્વનીબીજા નંબરની   અર્થવ્‍યવસ્‍થા હતી.જયા ૩ મુસાફરો રાષ્‍ટ્રપતિઓ ચુંટાયા હતા.જયાં એક શીખ વડાપ્રધાન બન્‍યા હતા.અને સતા પક્ષના વડા તરીકે એક કેથોલીક ઇટાલીયન મહિલા હતી,જયા એક ભૂતપૂર્વ મહિલા રાષ્‍ટ્રપતિ હતા.જયા એક રોકેટ વિજ્ઞાની મુસ્‍લીમ રાષ્‍ટ્રપતિ હતા. જયા આગળ વધી રહેલી અર્થવ્‍યવસ્‍થા દર વર્ષે ૪ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવી રહી છે. અને ૨૦૨૫ સુધીમાં અમેરિકાની વસ્‍તી જેટલા લોકો મધ્‍યમ વર્ગમાં આવવાની આશા છે.જયા તેના સંવેદનો તેની ફિલ્‍મો,કળા,આર્થિક વિકાસ અને મતદાનમાં આ બધા પડકારો અને મુશ્‍કેલીઓ વચ્‍ચે પણ જોવા મળે છે.

આ બધુ જ ભારતમાં બની રહ્યું છે. જયાં વિશ્વની ૧૦ માં ભાગની વસ્‍તી મતદાન માટે તૈયાર છે આ ખરેખર સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સમાન છે.

(3:41 PM IST)