<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

નરેન્દ્રભાઇનો આંધ્રપ્રદેશમાં ભવ્ય રોડ-શોઃ જનમેદની ઉમટી

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે ચોથા તબક્કા માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર વેગવંતો કરાયો છે. નરેન્દ્રભાઇએ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે ભવ્ય રોડ-શો કર્યો હતો. જેમાં જનમેદની ઉમટી પડી હતી. નરેન્દ્રભાઇએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ અને દેશના અન્ય ભાગોની જેમ એનડીએને વિજયવાડામાં પણ પ્રચંડ જીત મળશે નો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

(4:22 PM IST)