તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બરનું સસ્પેન્સન પાછું ખેંચી લેવાયું : હવે કામ પર પાછા આવશે

એર ઈન્ડિયા મેનેજમેન્ટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ યુનિયન વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ક્રૂના તમામ સભ્યો તાત્કાલિક અસરથી કામ પર પાછા ફરશે. તમામ સસ્પેન્ડ કરાયેલા ક્રૂ મેમ્બરનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
