<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

INDIA ગઠબંધન ભાજપને હરાવશે : ભાજપનો સફાયો નિશ્ચિત :શિવપાલ યાદવનો મોટો દાવો

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ યાદવે ઇટાવામાં કહ્યું કે, INDIA  ગઠબંધન ભાજપને હરાવી રહ્યું છે, ભાજપનો સફાયો નિશ્ચિત છે. ચોથા તબક્કાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેમાં પણ સમાજવાદી પાર્ટી અને INDIA  ગઠબંધન જીતશે. બદાઉન, જસ્વતનગર, મૈનપુરી વગેરે વિસ્તારોમાં સરકારે ગુંડાગીરી કરી છે. લોકશાહીમાં આ યોગ્ય ન કહેવાય 

(12:12 AM IST)