<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

લુધિયાણાના ભાજપના ઉમેદવાર રવનીત સિંહ બિટ્ટુની ચૂંટણીમાં નામાંકન ભરવા જવાની રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત

 

રાજકોટ::લુધિયાણાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રવનીત સિંહ બિટ્ટુની ચૂંટણીમાં નામાંકન ભરવા જતાની રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં વિસ્તારના રહેવાસીઓ અને ભાજપ કાર્યકરોએ મોટી તાદાત માં વાજતે ગાજતે ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે શ્રી બીટ્ટુ ને જંગી જીત માટે શુભકામનાઓ આપી હતી.

(3:24 PM IST)