News of Sunday, 12th May 2024
કેજરીવાલ વિરુદ્ધના બદનક્ષીના કેસમાં નીકળેલા સમન્સને પડકારતી રીટ પિટિશન ઉપર આવતીકાલે સુપ્રીમમાં સુનાવણી

બદનક્ષીભર્યા વિડીયોને રી-ટવીટ કરવા સબબ બદનાક્ષીના કેસમાં નીકળેલા સમન્સને હાઇકોર્ટે માન્ય રાખતા, અરવિંદ કેજરીવાલે તેને પડકારતી એક રીટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જેના ઉપર આવતીકાલે સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
