તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 12th May 2024
અદાણી એન્ટરપ્રાઇઝ ચાલુ વર્ષમાં ૮૦ હજાર કરોડનું પોતાના વિવિધ હીતોમાં રોકાણ કરશે

અદાણી એન્ટરપ્રાઈઝીસ ન્યુ એનર્જીથી લઈને એરપોર્ટ અને ડેટા સેન્ટર્સ સુધીમાં હિતો ધરાવે છે, ત્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં પોતાના તમામ વ્યવસાયોમાં રૂ. ૮૦,૦૦૦ કરોડ ખર્ચવાની યોજના ધરાવતા હોવાનું જાહેર થયું છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
