<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૧૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૨૪.૮૭% મત પડ્યા::પ.બંગાળમાં સૌથી વધુ ૩૨.૭૭% અને મધ્યપ્રદેશમાં ૩૨.૩૮% મતદાન થયું

રાજ્ય ૧૧ વાગ્યે  /   ૯ વાગ્યે

આંધ્રપ્રદેશ ૨૩.૩૦ %      ૯.૦૫ %

બિહાર ૨૨.૫૪ %    ૧૦.૧૮ %

જમ્મુ-કા.   ૧૪.૯૪ %       ૫.૦૭ %

ઝારખંડ ૨૭.૪૦ %     ૧૧.૭૮ %     

મધ્યપ્રદેશ ૩૨.૩૮ %     ૧૪.૯૭ %

મહારાષ્ટ્ર ૧૭.૫૧ %       ૬.૪૫ %

ઓડિશા ૨૩.૨૮ %       ૯.૨૩ %

તેલંગાણા ૨૪.૩૧ %       ૯.૫૧ %

ઉત્તરપ્રદેશ ૨૭.૧૨ %     ૧૧.૬૭ %

પ.બંગાળ ૩૨.૭૮ %     ૧૫.૨૪ %

 

૨૦૧૯ના આ બેઠકો માટેના પરિણામો:

એનડીએ ૪૯ બેઠકો 

અન્યયોને ૩૫ બેઠકો 

ઇન્ડિયા ગઠબંધનને ૧૧ બેઠકો

(12:29 PM IST)