<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

નરેન્‍દ્રભાઈએ ગુરૂદ્વારા પટના સાહીબ ખાતે શિશ ઝુકાવ્‍યુ : લંગર સેવા કરી

પટના : નરેન્‍દ્રભાઈ આજે બિહારના પ્રવાસે છે. તેમણે આજે સવારે પટના સ્‍થિત ગુરૂદ્વારા પટના સાહીબ ખાતે શિશ ઝુકાવ્‍યુ હતું. નરેન્‍દ્રભાઈએ લંગરમાં સેવા આપી પ્રસાદ પણ પીરસ્‍યો હતો. આજે નરેન્‍દ્રભાઈ બિહારમાં ત્રણ જનસભાને પણ સંબોધન કરનાર છે.

(1:00 PM IST)