<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

બદ્રીનાથધામના કપાટ ખુલ્‍યા : ભક્‍તો દર્શન માટે ઉમટયા

ગોંડલ : યાત્રાધામ બદ્રીનાથધામના કપાટ ખોલવામાં આવ્‍યા છે અને હજારો ભક્‍તજનોએ દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી. દર્શન માટે મોટી સંખ્‍યામાં ભાવિકોની લાઇનો લાગી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:04 PM IST)