<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પંજાબમાં ભાજપના ઉમેદવાર પરમપાલ કૌર સિંધુએ ઉમેદવારી નોંધાવી

રાજકોટ::પંજાબની ભટિંડા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરમપાલ કૌર સિંધુએ ઉમેદવારી નોંધાવી હતી. આ અવસરે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ નાં ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી સાથે  ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હરજીત સિંહ ગ્રેવાલ, પંજાબ ભાજપ મહાસચિવ અને ભટિંડા લોકસભા બેઠકના પ્રભારી દયાલસિંહ સોઢી, ભટિંડા લોકસભા બેઠકના સહ પ્રભારી શિવરાજ ચૌધરી, પંજાબ ભાજપ ઉપપ્રમુખ જગદીપ સિંહ નાકાઈ ઉપસ્થિત રહ્યા હતા.

(1:49 PM IST)