તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
બપોરે એક સુધીમાં બધા જ રાજ્યોનું સાથે મળીને સરેરાશ મતદાન ૪૦% થી વધુ મતદાન થયું: સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં ૫૧.૮૭% અને મધ્યપ્રદેશમાં ૪૮.૫૨% નોંધાયું

બપોરે ૧ વાગ્યા સુધીમાં વિવિધ રાજ્યોમાં થયેલ મતદાનની ટકાવારી નીચે પ્રમાણે છે. બધા જ રાજ્યોમાં સરેરાશ મતદાન ૪૦% થી વધુ મતદાન થયું: સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં ૫૧.૮૭% અને મધ્યપ્રદેશમાં ૪૮.૫૨% નોંધાયું છે.
આંધ્રપ્રદેશ ૪૦.૨૬ %
બિહાર ૩૪.૪૪ %
જમ્મુ-કાશ્મીર ૨૩.૫૭ %
ઝારખંડ ૪૩.૮૦ %
મધ્યપ્રદેશ ૪૮.૫૨ %
મહારાષ્ટ્ર ૨૩.૮૫ %
ઓડિશા ૩૯.૩૦ %
તેલંગાણા ૪૦.૩૮ %
ઉત્તરપ્રદેશ ૩૯.૬૮ %
પ.બંગાળ ૫૧.૮૭ %
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
