<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ચોથા તબક્કામાં મતદાન સમયે પશ્ચિમ બંગાળમાં વિભિન્ન વિસ્તારોમાં ફરી હિંસા: બોમ્બથી થયેલા હુમલામાં બિર્ભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકરનું મૃત્યુ: અર્ધ લશ્કરી દળોએ લાઠી ચાર્જ કર્યો: બપોરે ત્રણ વાગ્યે બધા જ રાજ્યોનું સાથે મળીને સરેરાશ મતદાન ૫૨.૬% થયું: સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં ૬૬.૦૫% અને મધ્યપ્રદેશમાં ૫૯.૬૩% નોંધાયું

બપોરે ૩ વાગ્યા સુધીમાં વિવિધ રાજ્યોમાં થયેલ મતદાનની ટકાવારી નીચે પ્રમાણે છે. બધા જ રાજ્યોમાં સરેરાશ મતદાન ૫૨.૬% થી વધુ મતદાન થયું: સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં ૫૧.૮૭% અને મધ્યપ્રદેશમાં ૪૮.૫૨% નોંધાયું છે.

 

આંધ્રપ્રદેશ            ૫૫.૪૯ %

બિહાર      ૪૫.૨૩ %

જમ્મુ-કાશ્મીર      ૨૯.૯૩ %

ઝારખંડ                ૫૬.૪૨ %

મધ્યપ્રદેશ            ૫૯.૬૩ %

મહારાષ્ટ્ર               ૪૨.૩૫ %

ઓડિશા ૫૨.૯૧ %

તેલંગાણા              ૫૨.૩૪ %

ઉત્તરપ્રદેશ          ૪૮.૪૧ %

પ.બંગાળ             ૬૬.૦૫ %

(5:01 PM IST)