<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મહારાષ્‍ટ્રમાં અથડામણમાં એન્‍કાઉન્‍ટરઃ ૩ નકસલીઓ ઠાર

મુંબઇ તા. ૧૩ :.. મહારાષ્‍ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નકસલીઓ વચ્‍ચે અથડામણ થઇ છે. જેમાં એન્‍કાઉન્‍ટરમાં ત્રણ નકસલવાદીઓને ઠાર મારીને હથિયારો કબ્‍જે કરાયા છે

(5:40 PM IST)