<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

યુક્રેનની સુરક્ષ સેવા દ્વારા રશિયાના તેલ ડેપો અને વિજ સબ સ્‍ટેશનમાં હુમલોઃ આગ ભભૂકી

નવી દિલ્‍હી તા. ૧૩ :..  રશિયા અને યુક્રેન વચ્‍ચે ઘણા સમયથી ચાલતુ યુધ્‍ધ બંધ થવાનું નામ નથી લેતુ ત્‍યારે યુક્રેનની સુરક્ષા સેવા દ્વારા રશિયા ઉપર હુમલો કર્યો છે. અને તેલ ડેપો તથા વિજ સબ સ્‍ટેશનમાં આગ ભભૂકી હતી.

યુક્રેનના રાષ્‍ટ્રપતિ એ કહ્યું કે, યુક્રેની સૈનિકો ર સરહદી વિસ્‍તારોમાં આગળ વધી રહ્યા છે.

(5:41 PM IST)