તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
પંજાબમાં ભાજપને મોટો ફટકો :વરિષ્ઠ નેતા સ્વર્ણ સલારિયા AAPમાં જોડાયા
સીએમ ભગવંત માને તેમને પાર્ટીમાં સામેલ કર્યા: સરવન સલારિયાએ ગુરદાસપુરથી ભાજપ તરફથી લોકસભાની પેટાચૂંટણી લડી હતી

લોકસભા ચૂંટણી વચ્ચે પંજાબમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપીના વરિષ્ઠ નેતા સ્વર્ણ સલારિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા બાદ ગુરદાસપુરમાં AAPની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે. સીએમ ભગવંત માને તેમને પાર્ટીમાં સામેલ કર્યા છે સરવન સલારિયાએ ગુરદાસપુરથી ભાજપ તરફથી લોકસભાની પેટાચૂંટણી લડી હતી
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
