તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છનો વિસ્તાર સંપૂર્ણ ઘેરાયેલો :આગામી 72 કલાક ચિંતાભર્યા રહેવાના એંધાણ
- વરસાદ પડશે વાવાઝોડું આવશે શું થશે કે ભારે પવન ફૂંકાશે? એ તરફ મીટ : રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ : ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહીત ઠેરઠેર વરસાદ પડયાનાં અહેવાલો

અમદાવાદ : હાલમાં જે પ્રકારની સિસ્ટમ અત્યારે ગુજરાત પર છવાઈ ગઈ છે એમાં જે મોમેન્ટમ છે એ ઉત્તર ગુજરાત તરફથી અને આમ જોવા જાવ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છનો વિસ્તાર સંપૂર્ણપણે ઘેરાયેલો છે.
આ પરિસ્થિતિમાં આગામી ૭૨ કલાક / ૨-૩ દિવસ હજુ ચિંતાભર્યા રહેવાનાં એંધાણ કારણકે વરસાદ પડશે વાવાઝોડું આવશે શું થશે કે ભારે પવન ફૂંકાશે એના પર નજર કેન્દ્રિત કરવી પડશે.
આ લખાય રહ્યું છે ત્યારે રાત્રે આઠ વાગ્યે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સાથે-સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહીત ઠેરઠેર વરસાદ પડયાનાં અહેવાલો આવી રહ્યાં છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
