<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ચોથા તબકકામાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા સીટો માટે સાંજે 6 વાગ્યા સુધી 57 ટકાથી વધુ મતદાન

રાજ્યની 13 બેઠકો અને એક વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું દાન

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ 57.59 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા હેઠળ રાજ્યની 13 બેઠકો અને એક વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે સોમવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન મથકમાં પ્રવેશેલા તમામ મતદારોને મતદાન કરવાની છૂટ આપવામાં આવી હતી.

(12:42 AM IST)