<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

નરેન્‍દ્રભાઇએ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યાઃ બાબા વિશ્વનાથની પૂજા કરી

નરેન્‍દ્રભાઇએ આજે વારાણસીથી ઉમેદવારી પત્રક ભર્યુ હતુ. તેઓ બે દિવસથી વારાણસીના પ્રવાસે છે. ગઇકાલે તેમણે બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન પુજન કર્યા હતા. આ પ્રસંગે યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ પણ સાથે રહયા  હતા.

(3:05 PM IST)