<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

શ્રી કાલ ભૈરવજીના આશિર્વાદ મેળવતા નરેન્‍દ્રભાઇ

આજે વારાણસી ખાતે ઉમેદવારી નોંધાવતા પુર્વે નરેન્‍દ્રભાઇએ કાશીના રખેવાળ શ્રી કાલ ભૈરવજીના દર્શન-પૂજન કરી તેમના આશિર્વાદ સાથે દેશભરના પોતાના કરોડો પરિવારજનોના જીવન મંગલમય બને તેવી મનોકામના કરી.

(3:40 PM IST)