<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ત્રીનીદાદના વડાપ્રધાન કીથ રોવલી ગુરુવારે જામનગરની મુલાકાતે આવશે :રિલાયન્સના મહેમાન બનશે:વનતારા નિહાળે તેવી શક્યતા

રિલાયન્સના અન્ય પ્રોજેક્ટ ની પણ મુલાકાત લે તેવી સંભાવના

ત્રીનીદાદના વડાપ્રધાન કીથ રોવલી ગુરુવારે જામનગરની મુલાકાતે આવશે. જામનગરમાં કીથ રોવલી રિલાયન્સના મહેમાન બનશે અને વનતારા નિહાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રિલાયન્સના અન્ય પ્રોજેક્ટ ની પણ મુલાકાત લે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

(11:06 PM IST)