<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

શરીરમાંથી ચાર બુલેટો કાઢવા સ્લોવેકિયાના વડાપ્રધાન ઉપર ઇમર્જન્સી ઓપરેશન કરાયું: સ્થિતી અતિ ગંભીર

સ્લોવેકિયાના વડાપ્રધાન રોબર્ટ ફીકોના શરીરમાંથી ચાર બુલેટો કાઢવા માટે અને ઇન્ટર્નલ ડેમેજ રીપેર કરવા માટે તેમના ઉપર બે કલાક સુધી ઇમરજન્સી ઓપરેશન ચાલ્યું. સ્થિતિ અતી ગંભીર છે.

આજે એક સરકારી મિટિંગ પછી તેમના માથા અને છાતીમાં  ગોળીઓ છોડવામાં આવી હતી. સ્થળ પર જ તેઓ લોહી લોહાણ સ્થિતિમાં ઢળી પડ્યા હતા. હુમલાખોરને પકડી લેવામાં આવેલ.

(11:06 PM IST)