News of Thursday, 16th May 2024
બેઇજિંગમાં થશે પુતિન-જિનપિંગ, મુલાકાત પર દુનિયાની નજર રહેશે: બંને દેશોના ટોચના નેતા વચ્ચે યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ચીનની મુલાકાતે છે. આજે તેઓ બેઈજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
