<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

આ મહિનાના અંતમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રીઃ હવામાન ખાતુ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૩૧ મે ની આસપાસ કેરળ પહોંચે તેવી શકયતા હોવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહયુ કે ચોમાસુ વહેલું નથી. આ સામાન્ય તારીખની નજીક છે. કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ ૧ જુન હોય છે.

(12:43 PM IST)