<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

બિહારના મદરેસામાં બ્‍લાસ્‍ટ મોૈલાના તથા એક વિદ્યાર્થી ઘાયલ

બિહારના છપરાના મોતીરાજપુર સ્‍થિત મદરેસામાં બ્‍લાસ્‍ટ થતા મોૈલાના અને ૧૫ વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે

(2:52 PM IST)