<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી ડિઝલ અને દાણચોરી કરતા ફિશીંગ વેસલને ઝડપી લેવાયું

મુબંઇ,તા.૧૬

ભારતીય કોસ્ટ ગાર્ડે ગુરૃવારન ૧૬ મેના રોજ મહારાષ્ટ્રના જરિયાકાંઠેથી ડિઝલ અને માદક દ્રવ્યોની દાચોરી કરવા બદલ જય મલ્હાર નામના માછામારના જહાજને તેના પાંચ ક્રુ મેમ્બર્સ સાથે પકડી પાડ્યું હતું. ચોક્કસ માહિતીને આધારે એક ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ જહાજે  અન્ય જહાજને અટકાવ્યું હતું. જેમાં તેમણે તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન તેઓએ દરથી ૨૫ ટન ડિઝલ ઝડપી લીધું હતું. તે સિવાય પ્રતિબંધિત માદક દ્રવ્યોનો થોડો જથ્થો પણ જહાજ પરથી મળી આવ્યો હતો. પકડાયેલા જડાજ અને સામાનને નજીકના બંદર પર તપાસ માટે લાવવામાં આવ્યો છે.

(9:45 PM IST)