<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મુંબઇ, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં સોનાનો ભાવ ઉંચકાયો

અમદાવાદમાં રર કેરેટ સોનાની ૧૦ ગ્રામની કિંમત ૬૭૯૧૦,ર૪ કેરેટની ૭૪.૦૮૦ ભાવ

રાજકોટ : આજે અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૯૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૪,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. ૨૦૨૪આજે દેશમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૦૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

આજે ૧૭ મેના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ

અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૯૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

સુરતમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૯૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

વડોદરામાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૯૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

દિલ્‍હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૮,૦૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૧૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૦૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

કોલકાતામાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૦૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૭,૯૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૪,૦૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત  ૬૭,૮૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત  ૭૪,૦૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

(11:47 AM IST)