તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Friday, 17th May 2024
રાજસ્થાનમાં આજે ગંગાનગર અને બાડમેરમાં ૪૬ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન: હાહાકાર મચી ગયો: બે શહેરોમાં ૪૫ ડિગ્રી ઉપર જ્યારે પાંચ શહેરોમાં ૪૪ ડિગ્રી ઉપર તાપમાન: ગુજરાતના ગાંધીનગરમાં દિવસનું તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

ગંગાનગર ૪૬.૩° સેન્ટિગ્રેડ
બાડમેર ૪૬.૦° સેન્ટિગ્રેડ
જેસલમેર ૪૫.૫° સેન્ટિગ્રેડ
ચુરુ ૪૫.૩° સેન્ટિગ્રેડસે
જાલોર ૪૫.૧° સેન્ટિગ્રેડ
પિલાની ૪૫.૧° સેન્ટિગ્રેડ
જોધપુર ૪૪.૬° સેન્ટિગ્રેડ
ધોલપુર ૪૪.૫° સેન્ટિગ્રેડ
ટોંક ૪૪.૪° સેન્ટિગ્રેડ
કોટા ૪૪.૨° સેન્ટિગ્રેડ
જયપુર ૪૪.૧° સેન્ટિગ્રેડ
ગાંધીનગરમાં દિવસનું તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
