News of Friday, 17th May 2024
પણ નવી વસ્તુઓની શોધ કરવામાં આપણને હજી સમય લાગશે: નારાયણ મૂર્તિ

અન્યત્ર સર્જાયેલા (જનરેટેડ) થયેલા વિચારો અને વિભાવનાઓ (આઈડિયા અને કોન્સેપ્ટસ)ને લાગુ કરવામાં, અપનાવવામાં અને નિષ્ણાત (એક્સપર્ટ) બનવામાં ભારતીયો ખૂબ તૈયાર, સારા છે; પરંતુ નવી વસ્તુઓની શોધ કરવામાં હજી આપણને સમય લાગશે, એમ ઇન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
