<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

હું કાશ્મીરી પંડિતોના ઘરે ઉછરી છુંઃમહેબૂબા મુફ્તીએ કહ્યું- હું તમારી પીડા સમજુ છું

પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું - મુશ્કેલી અમારા ઘરથી જ શરૂ થઈ. અમે પણ ઘણું સહન કર્યું છે

જમ્મુ-કાશ્મીર પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે હું તમારી પીડા સમજું છું. મુશ્કેલી અમારા ઘરથી જ શરૂ થઈ. અમે પણ ઘણું સહન કર્યું છે. મારા પિતાનો અભિપ્રાય હતો કે બહુમતી અને લઘુમતી વચ્ચેના સંબંધો જાળવવા જોઈએ. આ જ કારણ છે કે જ્યારે તેઓ સીએમ બન્યા ત્યારે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. હું કાશ્મીરી પંડિતોના ઘરે ઉછરી છું, હું સમજું છું કે આપણા બધા માટે સાથે રહેવું કેટલું મહત્વનું છે.

(9:19 PM IST)