<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈઝરાયેલનો હાથ હશે તો દુનિયાનો નકશો બદલી નાખીશું: સમગ્ર મધ્ય પૂર્વમાં વિનાશ થશે: હાદી નસરાલ્લાહ

રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીના હેલિકોપ્ટર દુર્ઘટના અંગે મોટું નિવેદન :

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીના હેલિકોપ્ટર દુર્ઘટના અંગે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના પુત્ર હાદી નસરાલ્લાહે કહ્યું કે જો ઈરાનને એક પણ પુરાવો મળી જશે કે આ 'ઘટના' પાછળ ઈઝરાયેલનો હાથ છે તો અમે દુનિયાનો નકશો બદલી નાખીશું. સમગ્ર મધ્ય પૂર્વમાં વિનાશ થશે.


 

(9:45 PM IST)