<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ઇટાહમાં બૂથ કેપ્ચરિંગ વીડિયો કેસમાં ચૂંટણી પંચની કાર્યવાહી: આખી પોલિંગ ટીમને સસ્પેન્ડ કરી દેવાઈ

આરોપી રાજન સિંહની ધરપકડ:ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો

ઇટાહ જિલ્લાના નયાગાંવમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. આખી પોલિંગ ટીમને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આરોપી રાજન સિંહની ધરપકડ કરવામાં આવી છે. ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલિંગ પાર્ટી સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

(12:01 AM IST)