તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
આવા જનુની ફેન હોય પછી RCB હારે કયાંથી...!

સુપ્રસિધ્ધ જયોતિર્લિંગ સોમનાથના દરિયા કિનારા પર પણ IPL નો ફીવર જોવા મળ્યો. ઊંટની ડોક પર લખવામાં આવેલા I LOVE RCBએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ. સોશિયલ મીડિયા પર પણ આરસીબી જીતે તે માટેના વિવિધ મેસેજ ફરતા ત્યારે સોમનાથના દરિયા કિનારા પરથી લેવામાં આવેલ આ તસ્વીર જાણે કહી રહી છે આવા જનુની ફેન હોય પછી RCB હારે કયાંથી...! (તસ્વીર : વંદના નીલકંઠ વાસુકીયા (વિરમગામ)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
