<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

આજે સવારે ૯ વાગ્યા સુધીમાં લોકસભાની ચૂંટણીમાં પાંચમા તબક્કામાં ૧૦.૨૮% મતદાન થયું: ન્યુઝ ફર્સ્ટ

સૌથી ઓછું મહારાષ્ટ્ર ૬.૩૩%, ઓરિસ્સા ૬.૮૭% મતદાન થયું: જ્યારે સૌથી વધુ પ. બંગાળમાં ૧૫.૫% અને યુપીમાં ૧૨.૮૯% મતો પડ્યા

 ફૂલ ૪૯ બેઠકો : સવારે ૯ વાગ્યે

• બિહાર :           ૮.૮૬ %

 • જમ્મુ-કાશ્મીર : ૭.૬૩ %

 • ઝારખંડ :       ૧૧.૬૮ %

 • લદ્દાખ :         ૧૦.૫૧ %

 • ⁠મહારાષ્ટ્ર :        ૬.૩૩ %

 • ઓડિશા :         ૬.૮૭ %

 • ઉત્તર પ્રદેશ :   ૧૨.૮૯ %

 • પ. બંગાળ :    ૧૫.૩૫ %

 

*૨૦૧૯માં આ બેઠકો ઉપરના પરિણામો*

 • ભાજપ :          ૩૨ સીટ 

 • શિંદે સેના :        ૦૫

 • ટીએમસી :        ૦૪

 • ઉદ્ધવ શિવસેના :૦૨

 • જેડીયુ :            ૦૧

 • એલકેએસપી :   ૦૧

 • કોંગ્રેસ :            ૦૧

 • અન્ય:              ૦૨

(10:48 AM IST)