<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

પુરી ખાતે જગન્‍નાથજીને શિશ ઝૂકાવતા નરેન્‍દ્રભાઇ

આજે નરેન્‍દ્રભાઇ ઓડીશાના ચૂંટણી પ્રવાસે છે. તેમણે સૌપ્રથમ પુરી સ્‍થિત જગન્નાથજી મંદિર ખાતે પ્રભુજીના દર્શન કરી શિશ ઝૂંકાવ્‍યું હતું. નરેન્‍દ્રભાઇએ ટવીટ કરેલ કે, મહાપ્રભુ જગન્‍નાથજીના દર્શન કર્યા. તેમના આર્શીવાદ સદાય આપણા પર બની રહે અને આપણે પ્રગતિની નવી ઊંચાઇઓ પર લઇ જાય

(12:53 PM IST)