<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

લોકસભા ચૂંટણીઃ કલાકારો-રાજનેતાઓનું મતદાન

આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન અંતર્ગત ૪૯ બેઠકોના મતદારો પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે., ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજનેતાઓએ પણ પોતાના મતદાન મથકે મતદાન કર્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી હેમા માલીની, અભિનેતા ધર્મેન્દ્ર, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મતદાન કર્યું ત્યારની તસ્વીર.

(2:36 PM IST)