<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

સંપતિના મામલે વિરાટ કોહલી-ક્રિસ્‍ટીયાનો રોનાલ્‍ડો કરતા વિન્‍સ મિકમેન આગળ

વિશ્વના સૌથી અમીર ખેલાડી તરીકે ૧૬ હજાર કરોડની સંપતિ ધરાવતા આ ખેલાડીનું નામ

નવી દિલ્‍હી, તા., ર૦: સંપત્તિના મામલે વિરાટ કોહલી અને ક્રિસ્‍ટિયાનો સેના છે ઘણા આગળ છે. તેની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે ઙ્ખ! આવી વ્‍યક્‍તિ પણ છે. આ બંને કરતાં કોણ વધુ અમી ૨ એવું કહી શકાય કે તે વિશ્વના સૌથી અમીર ખેલાડી છે. વિશ્વના સૌથી અમીર ખેલાડીનું નામ વિન્‍સ મિકમેન છે.

વિન્‍સ મિકમેન એ વ્‍યક્‍તિ છે જેણે સૌથી વધુ કમાણી કરી છે. એક રિપોર્ટ અનુસાર, વિન્‍સ મિકમેનની કુલ સંપત્તિ લગભગ ઼૨.૨ બિલિયન છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો તે ૧૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડો, વિરાટ કોહલી, લિયોનેલ મેસ્‍સી જેવા ખેલાડીઓએ દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેઓ વિશ્વના સૌથી અમીર ખેલાડીઓની યાદીમાં સામેલ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમનાથી ઉપર કોઈ એવું છે જે આ ત્રણેય કરતા પણ વધુ અમીર છે.

ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડો, વિરાટ કોહલી, લિયોનેલ મેસ્‍સી જેવા ખેલાડીઓએ દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બ છે. તેઓ વિશ્વના સૌથી અમીર ખેલાડીઓની યાદીમાં સમ -ામેડ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમનાથી ઉપજ ઉપર કોઈ એવું છે જે આ ત્રણેય કરતા પણ વધુ અમીર છે. વિશ્વના સૌથી અમીર ખેલાડીનું નામ વિન્‍સ મિકમેન છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની નેટવર્થ આ બંને ખેલાડીઓ કરતા ઘણી ઓછી છે. તાજેતરના અહેવાલો અનુસાર, વિરાટની કુલ સંપત્તિ ૧૦૫૦ કરોડ રૂપિયા છે. તે તેની મોટાભાગની આવક બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ દ્વારા મેળવે છે.

૨૦૨૪ તાજા સમાચાર લોકસભા ચૂંટણી ૨૦૨૪ ગુજરાત મહત્‍વનું છે કે ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડોની કુલ સંપત્તિ વિન્‍સ મિકમેનની અડધી પણ નથી. રોનાલ્‍ડોની કુલ સંપત્તિ લગભગ ઼૮૫૦ મિલિયન છે. ભારતીય રૂપિયામાં લગભગ ૫૬૦૦ કરોડ. જેમાંથી તે સોશિયલ મીડિયા અને બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ દ્વારા ૬૯૩ કરોડ રૂપિયા કમાય છે.

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીની નેટવર્થ આ બંને ખેલાડીઓ કરતા ઘણી ઓછી છે. તાજેતરના અહેવાલો અનુસાર, વિરાટની કુલ સંપત્તિ ૧૦૫૦ કરોડ રૂપિયા છે. તે તેની મોટાભાગની આવક બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ દ્વારા મેળવે છે.

જો તમે WWE ના મોટા ફેન છો તો તમને ખબર જ હશે કે વિન્‍સ મિકમેનને કારનો ઘણો શોખ છે. તેની પાસે ઘણી લક્‍ઝરી કાર છે. વિન્‍સને રોલ્‍સ રોયસ, મર્સિડીઝ બેન્‍ઝ, ઓડી જેવી મોંઘી કારનો ખૂબ શોખ છે.

મહત્‍વનું છે કે ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડોની કુલ સંપત્તિ વિન્‍સ મિકમેનની અડધી પણ નથી. રોનાલ્‍ડોની કુલ સંપત્તિ લગભગ ઼૮૫૦ મિલિયન છે. ભારતીય રૂપિયામાં લગભગ ૫૬૦૦ કરોડ. જેમાંથી તે સોશિયલ મીડિયા અને બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ દ્વારા ૬૯૩ કરોડ રૂપિયા કમાય છે.

તમને જણાવી દઈએ કે વિન્‍સ મિકમેન પૂર્વ રેસલર પણ રહી ચૂકયા છે. તેણે ઘણી મોટી ઇવેન્‍ટ્‍સમાં ભાગ લીધો છે. રિંગમાં, તેણે ધ રોક, અંડરટેકર અને બ્રોક લેતાર જેવા ખતરનાક રેસલર્સ સાથે પણ લડાઈ કરી છે વિન્‍સ મિકહામ ષ્‍ષ્‍ચ્‍ ના અધ્‍યક્ષ છે. આ ઉપરાંત તે એક બિઝનેસમેન પણ છે. વિન્‍સ મેકમેન ૪૦ વર્ષથી આ રેસલિંગ કંપનીના માલિક છે. તેણે આ કંપની તેના પિતા પાસેથી ખરીદી હતી. WWE પહેલા WWF તરીકે ઓળખાતું હતું.

તમને જણાવી દઈએ કે વિન્‍સ મિકમેન પૂર્વ રેસલર પણ રહી ચૂકયા છે. તેણે ઘણી મોટી ઈવેન્‍ટ્‍સમાં ભાગ લીધો છે.

રિંગમાં, તેણે ધ રોક, અંડરટેકર અને બ્રોક લેતાર જેવા ખતરનાક રેસલર્સ સાથે પણ લડાઈ કરી છે.

(4:38 PM IST)