તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
પશ્ચિમ બંગાળમાં બમ્પર 73 ટકા,અને યુપીમાં 56 ટકા મતદાન
બિહારમાં 52.35%, જમ્મુ-કાશ્મીરમાં 54.21%, ઝારખંડમાં 61.90%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 48.66%, ઓડિશામાં 60.55%

નવી દિલ્હી : ચૂંટણીના પાંચમા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 56.68 ટકા મતદાન થયું હતું. જેમાં પશ્ચિમ બંગાળમાં 73.00%, બિહારમાં 52.35%, જમ્મુ-કાશ્મીરમાં 54.21%, ઝારખંડમાં 61.90%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 48.66%, ઓડિશામાં 60.55% અને ઉત્તર પ્રદેશમાં 55.80% મતદાન થયું હતું.
દેશમાં લોકસભા ચૂંટણીનો જંગ જારી છે. 5માં તબક્કાની 49 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી જાહેર થઈ ગઈ છે. સાંજે 5 વાગ્યા સુધી 56.68 ટકા મતદાન થયું હતું. બિહારમાં 52.35%, જમ્મુ-કાશ્મીરમાં 54.21%, ઝારખંડમાં 61.90%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 48.66%, ઓડિશામાં 60.55%, ઉત્તર પ્રદેશમાં 55.80% અને પશ્ચિમ બંગાળમાં 73.00% મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધી 47.33 ટકા મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધી જમ્મુ અને કાશ્મીરની બારામુલા સીટ પર 44.90%, લદ્દાખ સીટ પર 61.26%, બિહારમાં 45.33%, જમ્મુ અને કાશ્મીરમાં 44.90%, ઝારખંડમાં 53.90%, લદ્દાખમાં 61.26%, મહારાષ્ટ્રમાં 77% મતદાન. ઉત્તર પ્રદેશમાં 48.95%, ઉત્તર પ્રદેશમાં 47.55% અને પશ્ચિમ બંગાળમાં 62.72% મતદાન થયું હતું
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
