News of Monday, 20th May 2024
લોકસભાની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ : 49 બેઠકો પર 57.52 ટકા મતદાન
બિહારમાં 52.64%, જમ્મુ-કાશ્મીરમાં 54.67%, ઝારખંડમાં 63.00%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 49.04%, ઓડિશામાં 60.72%, ઉત્તર પ્રદેશમાં 57.79% અને પશ્ચિમ બંગાળમાં 73.00% મતદાન થયું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે 5માં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 7 વાગ્યા સુધી 49 બેઠકો પર 57.52 ટકા મતદાન થયું હતું. જ્યાં લોકશાહીના મહાન પર્વમાં યુવાનોથી લઈને વૃદ્ધો અને સેલિબ્રિટીઓએ મતદાન કરીને પોતાની ભૂમિકા ભજવી હતી
બિહારમાં 52.64%, જમ્મુ-કાશ્મીરમાં 54.67%, ઝારખંડમાં 63.00%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 49.04%, ઓડિશામાં 60.72%, ઉત્તર પ્રદેશમાં 57.79% અને પશ્ચિમ બંગાળમાં 73.00% મતદાન થયું હતું.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
