<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

મોડી રાત્રે ચૂંટણી પંચે જાહેર કર્યું કે પાંચમા તબક્કામાં ૬૦.૦૯ ટકા મતદાન થયું છે

સૌથી વધુ પ બંગાળમાં ૭૪.૬૫ ટકા જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું ૫૪.૨૯% મતદાન થયું

ચૂંટણી પંચ દ્વારા મોડીરાત્રે ૧૧.૩૦ વાગ્યે જાહેર થયેલા અહેવાલો મુજબ પાંચમા તબક્કામાં આઠ રાજ્યોની લોકસભાની ૪૯ બેઠકો માટે ૬૦.૦૯ ટકા મતદાન થયું છે,

સૌથી વધુ પ બંગાળમાં ૭૪.૬૫ ટકા જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું ૫૪.૨૯% મતદાન થયું.

આ ઉપરાંત લડાખમાં ૬૯.૬૨ ટકા, ઓડીસ્સામાં ૬૭.૫૯% અને ઝારખંડમાં ૬૩.૦૭ ટકા મત પડ્યા છે, જ્યારે  બિહારમાં ૫૪.૮૫ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૫૬.૭૩% અને ઉ.પ્રદેશમાં ૫૭.૭૯% મતદાન થયું છે

(10:07 AM IST)