<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ખાર્કિવમાં ર૮ રશિયન ડ્રોન તોડી પડાયાઃ યુક્રેનિયન એરફોર્સનો દાવો

યુક્રેનિયન વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્‍યું કે તેઓએ રાત્રે ર૯ માંથી ર૮ રશિયન ડ્રોન તોડી પાડયા હતા. આ ડ્રોન હુમલામાં ખાર્કિવમાં ચાર ખાનગી રહેઠાણો, રપ ટ્રક અને બસોને નુકશાન થયું હતું. પ્રદેશના ગવર્નર ઓલેહ સિનહુબોવ અને યુક્રેનના ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કર્યુ હતું કે ડ્રોન હુમલામાં પાંચ લોકો ઘાયલ પણ થયા હતા.

(5:26 PM IST)