News of Tuesday, 21st May 2024
દેશના મોટા ૪ રાજ્યોમાં ૨૧૦ બેઠકો પર તબક્કાવાર મતદાનની ટકાવારી: પાંચમા તબક્કા સુધી: ન્યુઝફર્સ્ટ

*બિહાર* | ૪૦ બેઠકો
• પ્રથમ તબક્કો : ૪૯.૨૬ %
• બીજો તબક્કો : ૫૯.૪૫ %
• ત્રીજો તબક્કો : ૫૮.૧૮ %
• ચોથો તબક્કો : ૫૮.૨૧ %
• પાંચમો તબક્કો : ૫૪.૮૫ %
*મહારાષ્ટ્ર* | ૪૮ બેઠકો
• પ્રથમ તબક્કો : ૬૩.૭૧ %
• બીજો તબક્કો : ૬૨.૭૧ %
• ત્રીજો તબક્કો : ૬૧.૪૪ %
• ચોથો તબક્કો : ૬૨.૨૧ %
• પાંચમો તબક્કો : ૫૪.૩૩ %
*ઉત્તર પ્રદેશ* | ૮૦ બેઠકો
• પ્રથમ તબક્કો : ૬૧.૧૧ %
• બીજો તબક્કો : ૫૫.૧૯ %
• ત્રીજો તબક્કો : ૫૭.૩૪ %
• ચોથો તબક્કો : ૫૮.૨૨ %
• પાંચમો તબક્કો : ૫૭.૭૮ %
*પશ્ચિમ બંગાળ* | ૪૨ બેઠકો
• પ્રથમ તબક્કો : ૮૧.૯૧ %
• બીજો તબક્કો : ૭૬.૫૮ %
• ત્રીજો તબક્કો : ૭૬.૫૨ %
• ચોથો તબક્કો : ૮૦.૨૨ %
• પાંચમો તબક્કો : ૭૬.૦૫ %
નોંધ : ચૂંટણી પંચ કહે છે કે, તેઓ હજુ પણ પાંચમા તબક્કાના ડેટા (મતદાન આંકડા) અપડેટ કરી રહ્યાં છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
